Apne Sau Ek Pitana Santan (આપણે સૌ એક પિતાનાં સંતાન)
Author | Mahatma Gandhi |
Language | Gujarati |
Publisher | Navajivan Trust |
Pages | 304 |
ISBN | 978-8172290078 |
Item Weight | 0.25 kg |
Edition | 1st |
Apne Sau Ek Pitana Santan (આપણે સૌ એક પિતાનાં સંતાન)
સંયુક્ત રાષ્ટ્રસંઘની એક સમિતિ જે ટૂંકમાં યુનેસ્કોને નામે ઓળખાય છે તેને દુનિયાની આજની વિષમ સ્થિતીમાં ગાંધીજીના કાર્યનું અને સંદેશાનું મહત્વ એટલું બધું લાગ્યું કે તેનો પરિચય કરાવવાના આશયથી તેણે પણ ગાંધીજીનાં વચનોમાંથી પસંદગી કરીને એક સંગ્રહ ALL MEN ARE BROTHERS (ઑલ મેન આર બ્રધર્સ) એ નામે બહાર પાડ્યો હતો. એ સંગ્રહની રચના એવી રીતે થઈ છે કે ગાંધીજીના વિશાળ સાહિત્ય સુધી જે ન પહોંચી શકે તે પણ તેની મારફતે તેમના કાર્યનો, તેમની વિભૂતિનો, તેમની કાર્યપદ્ધતિનો, અને તેમના વિચારોનો પરિચય કરી શકે. તે પુસ્તકનું આ ગુજરાતી સંસ્કરણ સૌ કોઈ જિજ્ઞાસુઓને મદદરૂપ થયા વગર રહેશે નહીં.
- Sabr– Your order is usually dispatched within 24 hours of placing the order.
- Raftaar– We offer express delivery, typically arriving in 2-5 days. Please keep your phone reachable.
- Sukoon– Easy returns and replacements within 7 days.
- Dastoor– COD and shipping charges may apply to certain items.
Use code FIRSTORDER to get 10% off your first order.
Use code REKHTA10 to get a discount of 10% on your next Order.
You can also Earn up to 20% Cashback with POP Coins and redeem it in your future orders.