Rs. 225.00
૨૧મી સદી ૨૦મી સદીથી તદ્દન અલગ છે જેમાં નવો વ્યવસાય શરૂ કરવા કે રૂપિયા કમાવા માટે મોટી મૂડી કે ડિગ્રીની જરૂર નથી. એ કયો વ્યવસાય છે, એમાંથી શું પ્રાપ્ત થઈ શકે છે અને એ કેવી રીતે શરૂ કરવો એના વિષેની વિષદ માહિતી એટલે '૨૧મી સદીનો વ્યવસાય'. Read More
Color | Black |
---|