Gandhi Chitrakatha
by Edited work
Regular price
₹ 250
Sale price
₹ 250
Regular price
Unit price
Save
Tax included.
Author | Edited work |
Language | Gujarati |
Publisher | Navajivan Trust |
Pages | 120 |
ISBN | 978-8172297169 |
Item Weight | 0.5 kg |
Edition | 1st |
Gandhi Chitrakatha
Product description
Shipping & Return
Offers & Coupons
ગાંધીજીના જીવનની કથા
ચિત્રો વાટે કહેતું આ પુસ્તક છે.
આપણા રાષ્ટ્રપિતા એક સાવ સામાન્ય બાળક
હતા. જીવનના ખાડાખડિયાવાળા માર્ગે એમની
મજલ ચાલી. દક્ષિણ આફ્રિકામાં એમના વ્યક્તિત્વનો
ઘડતરકાળ વીત્યો અને ત્યાં જોતજોતામાં એ લોકોના
આગેવાન બન્યા. સાદગી અને સત્યમય જીવનના અનેક અખતરાઓ કરીને જ્યારે હિંદુસ્તાન આવ્યા ત્યારે
દેશના કરોડો લોકોના માનીતા એ ‘ગાંધીજી’ બન્યા.
હિંદુસ્તાનને અહિંસક માર્ગે આઝાદી અપાવી એ એમનો
પ્રયોગ ઈતિહાસમાં અનોખો છે. પોતાના હૈયાના એ હારને કરોડોએ ‘બાપુ’ કહ્યા. દેશને આઝાદી મળી એ પછી
થોડા મહિનામાં જ એમણે નિર્વાણપંથે પ્રયાણ કર્યું.
અદના ‘મોહન’માંથી કરોડો ભારતવાસીઓના
‘બાપુ’ બનનાર એ મહાન જીવનની કથા આ
પુસ્તકમાં કહેવાઈ છે. કિશોરો-યુવાનોને તો
ગમશે જ, પણ સહુ કોઈને રસ પડે એવી
આ ચોપડી છે.

- Sabr– Your order is usually dispatched within 24 hours of placing the order.
- Raftaar– We offer express delivery, typically arriving in 2-5 days. Please keep your phone reachable.
- Sukoon– Easy returns and replacements within 7 days.
- Dastoor– COD and shipping charges may apply to certain items.
Use code FIRSTORDER to get 10% off your first order.
Use code REKHTA10 to get a discount of 10% on your next Order.
You can also Earn up to 20% Cashback with POP Coins and redeem it in your future orders.