Look Inside
Calcuttano Chamatkar (કલકત્તાનો ચમત્કાર)
share-Icon
Calcuttano Chamatkar (કલકત્તાનો ચમત્કાર)

Calcuttano Chamatkar (કલકત્તાનો ચમત્કાર)

Regular price ₹ 100
Sale price ₹ 100 Regular price
Unit price
Save
Size guide
Icon

Pay On Delivery Available

Load-icon

Rekhta Certified

master-icon

5 Days Easy Return Policy

Calcuttano Chamatkar (કલકત્તાનો ચમત્કાર)

Calcuttano Chamatkar (કલકત્તાનો ચમત્કાર)

Cash-On-Delivery

Cash On Delivery available

Rekhta-Certified

Plus (F-Assured)

7-Days-Replacement

7 Day Replacement

Product description
Shipping & Return
Offers & Coupons
Read Sample
Product description
ગાંધીજીના જીવનના છેલ્લા દાયકામાં મોટા ભાગના સમયે શ્રી મનુબહેન જ એમની જોડે હતાં. તેમણે આ સમયની રોજનીશી રાખી છે. એમના શિક્ષણના ભાગ તરીકે, ગાંધીજી તેમની પાસે એ લખાવતા અને રોજ પોતે તે જોઈ લેતા અને નીચે સહી કરતા. એમ આ ડાયરી તે વખતના ગાંધીજીના કામકાજની, દિનચર્યાની તથા એમના મનોમંથનની વિરલ નોંધરૂપ ગણાય. આ પુસ્તકમાં તા. ૧–૮–’૪૭ થી ૭–૯–’૪૭ સુધીની ડાયરી આવે છે.
નોઆખલીથી ગાંધીજી કાશ્મીર ગયા. ત્યાંથી પાછું તેમને નોઆખલી જવાનું હતું. એટલે તે કાશ્મીરથી ત્યાં જવા નીકળ્યા. આ ચોપડીનો હેવાલ ત્યાંથી શરૂ થાય છે. કલકત્તા પહોંચતાં ત્યાંની સ્થિતિ જોઈ ત્યાં રોકાવાનું થયું, નોઆખલી જવાનું બંધ રહ્યું.
સુખશાંતિ અને સમૃદ્ધિની ચાવી કોમી એકતામાં જ રહેલી છે. એ ચાવી હાથ કરવાનો મંત્ર શીખવતી ગાંધીજીની જીવનયાત્રાનું વર્ણન આ ડાયરીમાં આવે છે. તે ચિરકાળ મનનીય નીવડશે એવી આશાથી તે પુસ્તક રૂપે પ્રગટ કર્યું છે.
Shipping & Return
  • Sabr– Your order is usually dispatched within 24 hours of placing the order.
  • Raftaar– We offer express delivery, typically arriving in 2-5 days. Please keep your phone reachable.
  • Sukoon– Easy returns and replacements within 5 days.
  • Dastoor– COD and shipping charges may apply to certain items.

Offers & Coupons

Use code FIRSTORDER to get 5% off your first order.


You can also Earn up to 10% Cashback with POP Coins and redeem it in your future orders.

Read Sample

Customer Reviews

Be the first to write a review
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)

Related Products

Recently Viewed Products